મુશ્કેલી વધવાની! બ્રિજ હવે ક્યારે ખુલશે? સૌથી યક્ષ પ્રશ્ન

By Natus totam officia

Published


આજે અમદાવાદમા બે બાબત ટોક ઓફ ધ ટાઉન રહી,એક તો ઈન્ડિગોથી પરેશાની અને બીજી સુભાષબ્રિજ બંધ થતા મુશ્કેલી! આમ તો આ અણગઢ વહીવટમાં અમદાવાવાસીઓને વારેવારે પરેશાનીઓનો સામનો કરવો પડે છે મેગા અને મેટ્રો સીટી બસ કહેવા ખાતર છે અમદાવાદ પણ મુશ્કેલીઓ અપાર છે,આજે બ્રિજ પર મોટી તિરાડો પડતા બંધ કરવામાં આવ્યો હતો જેની તપાસમાં સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હવે માત્ર પાંચ દિવસ જ નહીં પરંતુ લાંબો સમય સુધી બ્રિજને બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે હવે કદાચ હાટકેશ્વર જેવા સુભાષબીજના હાલ ન થાય તો સારું?





Browse all news articles