વરાછામાં લારી-પાથરણાવાળાઓને હેરાનગતિના આક્ષેપ, MLA કુમાર કાનાણીને રજૂઆત
By Natus totam officia
Published
.jpg?alt=media&token=3674e093-6af3-4251-b61f-33d9d1cf172a)
સુરતના વરાછા વિસ્તારમાં લારી-પાથરણાવાળાઓએ તેમને થતી સતત હેરાનગતિના આક્ષેપો સાથે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી સમક્ષ રજૂઆત કરી છે. આ લારી-પાથરણાવાળાઓનો મુખ્ય આક્ષેપ છે કે પાલિકાના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તેમનો સામાન લઈ જવામાં આવે છે અને તેમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે. આ સતત થઈ રહેલી હેરાનગતિથી કંટાળીને વેપારીઓએ ધારાસભ્યને ન્યાયની માંગણી સાથે શાંતિથી કામ કરવા દેવાની રજૂઆત કરી છે.