ઊડતી કાર! કેમેરામાં કેદ થઇ એક અદભુત ઘટના હવે વાયરલ

By Natus totam officia

Published

એક સુરક્ષા કેમેરામાં અત્યંત ચોંકાવનારી અને અદભુત કહી શકાય તેવી ઘટના કેદ થઈ, જેમાં એક તેજ ગતિએ દોડતી લક્ઝરીયસ કાર વ્યસ્ત ટ્રાફિક વચ્ચે સીધી ઉડીને બે વાહન પરથી પસાર થઈ ગઈ હતી.વિડિયોમાં કારની ઝડપ એટલી વધારે દેખાય છે કે ડ્રાઈવર કારને નિયંત્રિત કરી શક્યો નહીં.રિપોર્ટ અનુસાર 55 વર્ષીય ડ્રાઈવરને અચાનક મેડિકલ ઈમર્જન્સી થતા કાર પરનો કાબૂ છૂટયો અને કાર હવામાં ઉડી ગઈ.ખેર આ હાઈક્વિક ડ્રાઈવિંગ માત્ર જોખમી નથી જીવલેણ બની શકે છે.

Browse all news articles