ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને વડોદરા NSUI આક્રમક

By Natus totam officia

Published

કોંગ્રેસ આજકાલ ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને આક્રમક રહી છે... વડોદરા NSUI દ્વારા ડ્રગ્સ અને દારૂના વેચાણને લઈને MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કર્યું... વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા કેટલાક કાર્યકરોને ડિટેઈન પણ કરવામાં આવ્યા... કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આ બાબતે સખ્ત વિરોધ કરી રહ્યા છે ત્યારે આખા રાજ્યમાં કોંગ્રેસ આ બાબતે જન આક્રોશ રેલીઓ કરી રહી છે...વડોદરા NSUIએ પણ વિરોધ પ્રદર્શન કરીને ચર્ચાનું બજાર ગરમ કર્યું છે.

Browse all news articles