વડોદરા ગોત્રી હોસ્પિટલમાં બેદરકારીનું સ્વીકાર્યું ડૉક્ટરે

By Natus totam officia

Published

વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં TB વોર્ડમાં એક્સ્પાયર્ડ બાટલો ચડાવવામાં આવ્યો હતો... વીડિયો વાયરલ થતાં હવે ડૉક્ટરે પણ આ બાબતે બેદરકારી સ્વીકારી છે અને કહ્યું છે કે આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે... ડૉક્ટરે તે પણ જણાવ્યું હતું કે સ્ટાફની બેદરકારી છે. સારી દવાનો જથ્થો પણ ત્યાં પડ્યો હતો એટલે હવે આ બાબતે હોસ્પિટલનું તંત્ર તપાસ કરશે.

Browse all news articles