સુરતમાં નકલી નોટ છાપનાર વોન્ટેડ આરોપી આશિષ વઘાસીયા ઝડપાયો
By Natus totam officia
Published
.jpg?alt=media&token=a726e5db-04dd-4d2a-9081-1da2764b5ac6)
સુરત શહેરમાં નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં છેલ્લા 9 મહિનાથી વોન્ટેડ રહેલા આરોપી આશિષ વઘાસીયાને ઓલપાડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ ઉતરાણ પોલીસે આ સમગ્ર કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેનાથી નકલી નોટના આ નેટવર્કના અન્ય તાર પણ બહાર આવે તેવી શક્યતા છે.