VMC અધિકારીઓની બેદરકારી અને લોકોને ધરમના ધક્કા ખાવા પડ્યા,લોકોમાં ભારોભાર રોષ

By Our Vadodara

Published

વડોદરા મહાનગરપાલિકાના EWS મકાનોનો ડ્રો આજે થવાનો હોય તેવો મેસેજ લાભાર્થીઓને આવ્યો... લાભાર્થીઓ આજે આવ્યા પણ અચાનક જ ડ્રો બીજી જગ્યાએ કરવાનો નિર્ણય લેવાયો અને આજે ડ્રો રદ કરાયો... લોકોને ખબર પડતાં જ લોકોમાં રોષની લાગણી હતી... કોંગ્રેસ નેતા ઋત્વિજ જોશી પણ તેમના રોષને લઈને તેમના સમર્થનમાં સામે આવ્યા. છેક દૂર દૂર થી આવેલા લાભાર્થીઓને હવે વીલા મોઢે પરત જવું પડશે... અધિકારીઓની બેદરકારીના કારણે લોકોની થયેલી અવ્યવસ્થાને લઈને શું કરશે તંત્ર તે તો હવે જોવું રહ્યું.





Browse all news articles