વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર અકસ્માત

By Our Vadodara

Published

વડોદરાના વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રસ્તે બાઈકસવારોને અકસ્માત નડ્યો. બાઈક પર સવાર યુવક અને યુવતી ટ્રેક્ટર સાથે અથડાયા બાદ પાછળથી આવતા ટ્રકની નીચે આવી ગયા. યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરી હતી... સુરત તરફ જવાના માર્ગે અકસ્માત થયો છે.

Browse all news articles