ચૂંટણી પંચે SIR સબમિશનની તારીખ એક અઠવાડીયુ લંબાવી

By Our Vadodara

Published

ચૂંટણી પંચે SIR સબમિશનની તારીખ એક અઠવાડીયુ લંબાવી

ભારતના ચૂંટણી પંચે ઇલેક્ટર્સ રજિસ્ટર (SIR) પ્રક્રિયાની સમયમર્યાદા એક અઠવાડિયે વધારવાનો નિર્ણય લીધો છે.તામિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અન્ડામાન-નિકોબાર દ્વીપસમૂહ અને ઉત્તરપ્રદેશમાં SIR સાથે જોડાયેલ કાર્યમાં વિલંબ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.વધારેલી સમયમર્યાદા અનુસાર હવે તામિલનાડુ અને ગુજરાત માટે નવી અંતિમ તારીખ 19 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.ચૂંટણી પંચે જણાવ્યું છે કે વધુ મતદારોને યોગ્ય તક મળે અને મતદાર યાદીમાં સુધારા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સમય વધારો જરૂરી હતો.

Browse all news articles