અમદાવાદ કેનેડા મોકલવાના બહાને છેતરપિંડી!

By Our Vadodara

Published

અમદાવાદ કેનેડા મોકલવાના બહાને છેતરપિંડી!

અમદાવાદ શહેરમાં વિદેશ મોકલવાના લાલચ અને વાહન અપાવવાના બહાને છેતરપિંડીના વધુ એક કેસ સામે આવ્યા છે. નવા વાડજ વિસ્તારમાં રહેતા એક મહિલાને તેમના પુત્રને કેનેડા મોકલવાની વાત કરી એક લાખ રૂપિયા પડાવાયા હતા. બાદમાં સંબંધિત ઓફિસ બંધ મળી આવતાં તેઓ છેતરાયા હોવાનું સામે આવ્યું. આરોપીએ ‘માઈગ્રેટ ટુ કેનેડા વિથ વર્ક વિઝા’ સ્કીમ બતાવી વિશ્વાસમાં લીધો હતો.

Browse all news articles