SOGએ પાન-ગલ્લા પર દરોડા પાડ્યા : ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર જપ્ત કર્યા

By Our Vadodara

Published

SOGએ પાન-ગલ્લા પર દરોડા પાડ્યા : ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર જપ્ત કર્યા

સુરત શહેરના પોશ વિસ્તારોમાં આવેલા પાન-ગલ્લા પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રેડ કરતા હાઈબ્રીડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા 'ગોગો પેપર'નું છડેચોક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. SOGએ દસથી વધુ પાન ગલ્લા સંચાલકો વિરુદ્ધ લાલ આંખ કરી યુવાધનને બરબાદ કરનારા આ સંચાલકોને સબક શીખવાડવા માટે જાહેરમાં કાન પકડાવીને ઉઠક-બેઠક પણ કરાવી હતી.

Browse all news articles