વડોદરા ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા

By Our Vadodara

Published

વડોદરા ગ્રામ્ય પોલીસે ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ઝડપથી ડીટેક્ટ કર્યો... રામનાથ ગામમાં તાળા તોડી મકાનમાંથી રૂ.7.30 લાખના દાગીનાની ચોરી થઈ હતી... એલ.સી.બી. અને વરણામા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ હ્યુમન ઇનપુટથી તપાસ તેજ કરી મુખ્ય આરોપી દિલદારસિંહ બાવરીને પકડ્યો, આરોપીએ ગુનાની કબૂલાત કરી...પકડાયેલા આરોપીના ઘરેથી રૂ.1.68 લાખનો સોના,ચાંદીનો મુદામાલ મળ્યો.... ગુનામાં વપરાયેલી બાઈક પણ કબ્જે લેવાઈ.... પોલીસે બે અન્ય આરોપીઓ તારાસિંહ અને ગુરમુખસિંહ બાવરીની શોધખોળ શરૂ કરી.....

Browse all news articles