વડોદરામાં વધુ એક અકસ્માતમાં સગીરનું મોત,ચિંતાનો વિષય

By Our Vadodara

Published

વડોદરામાં એક પછી એક અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના સમા તળાવ વિસ્તારમાં બની રહેલા નિર્માણાધીન બ્રિજની બાજુના સર્વિસ રોડ પર એક સગીરનું અકસ્માત થતાં મોત નિપજ્યું... કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં રહેતા હિતેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થતાં પરિવારમાં માતમનો માહોલ... અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવકને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો... આ અકસ્માતોની વણઝાર રોકવા તંત્ર ક્યારે પગલા લેશે તે જોવું રહ્યું.. હાલ પોલીસ અકસ્માતનું કારણ શોધવા કાર્યવાહી કરી રહી છે.

Browse all news articles