શાપર-વેરાવળમાં ઓવરબ્રિજના વિરોધમાં ઢોલ-નગારા સાથે ઉતરી નોંધાવ્યો વિરોધ

By Our Vadodara

Published

શાપર-વેરાવળમાં ઓવરબ્રિજના વિરોધમાં ઢોલ-નગારા સાથે ઉતરી નોંધાવ્યો વિરોધ

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવનાર નવા ઓવરબ્રિજ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે શાપર-વેરાવળ અને પારડીના આશરે ૫૦૦થી વધુ ગ્રામજનોએ ઢોલ વગાડીને સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બ્રિજ બનવાથી ગામનું જંક્શન ૨ કિલોમીટર દૂર થઈ જશે, જેના કારણે ૨ લાખથી વધુ લોકોને રોજેરોજ ભારે હાલાકી ભોગવવી પડશે.

Browse all news articles