મવડી મેઇન રોડ પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત ની ઘટના CCTV માં કેદ

By Our Vadodara

Published

રાજકોટના મવડી મેઇન રોડ પર વાહનોની અવરજવર વચ્ચે ફૂલ સ્પીડ માં આવી કારે અન્ય કાર ને ઓવર ટેક કરતા સામે થી આવતા બાઈક સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જો કે અકસ્માત માં કાર ચાલક ઉછળી ને રોડ પર પટકાયો હતો. જ્યારે કાર ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના ને લઇ ને લોક ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આ ઘટના ના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

Browse all news articles