શહેર સ્માર્ટ થઈ ગયું, પણ ટ્રાફિકનું ટેન્શન હજી 'સ્માર્ટલી' વધતું જાય છે! 🛑🏙️
By Our Vadodara
Published
૧૦ મિનિટના રસ્તે આખું ઇન્સ્ટાગ્રામ ફેંદી વળાય એટલો ટાઈમ તો આપણું સિટી આપે જ છે. 😂 શું તમારા વિસ્તારમાં પણ આ જ હાલત છે?
કોમેન્ટમાં જણાવો તમારો 'ટ્રાફિક એક્સપિરિયન્સ'! 👇
#Gujarat #TrafficJam #CityLife #ExpectationVsReality #GujaratiComedy #SmartCity #TrendingReels #Amdavad #Surat #Rajkot