NDPS કોર્ટે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

By Our Vadodara

Published

NDPS કોર્ટે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

વર્ષ 2022માં અમદાવાદ DCB પોલીસ મથકે અમદાવાદના રહેવાસી આરોપી મોહમ્મદ ફારુક મેમણ અને જાવેદશા સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. મહત્વનું છે કે પોલીસે બાતમીના આધારે CTM પાસે ગાડીમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા આરોપી મોહમ્મદ ફારુક મેમણ ને 6.07 લાખની કિંમતના 60.700 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. જે જાવેદશા એ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ કેસ NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની સખત કેદ અને કુલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Browse all news articles