હવે રેલવે મુસાફરી મોંઘી!

By Our Vadodara

Published

હવે રેલવે મુસાફરી મોંઘી!

ભારતીય રેલવેએ મુસાફરીના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે આગામી 26 ડિસેમ્બરથી AC કોચમાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે જનરલ ક્લાસ માટે પ્રતિ કિમી 1 પૈસા ભાડું વધારવામાં આવ્યું છે.500 કિમી સુધીની Non-AC ટ્રેન મુસાફરી હવે 10 રૂપિયા વધુ મોંઘી પડશે.આ વધારાથી રેલવેની આવકમાં વાર્ષિક અંદાજે 600 કરોડ રૂપિયાનો વધારો થવાની શક્યતા છે.

Browse all news articles