ટાઢમાં ટાઢકની રાહત! અપંગ ના ઓજસ દ્વારા નિરાધાર દિવ્યાંગજનોને સ્વેટર અને જેકેટનું વિતરણ

By Our Vadodara

Published

શિયાળાની વધતી ગતિ વચ્ચે જરૂરિયાતમંદ દિવ્યાંગજનોની મદદમાં અપંગ ના ઓજસ સંસ્થાએ સેવાભાવી પહેલ શરુ કરી છે માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતાં અપંગ ના ઓજસ દ્વારા નિરાધાર દિવ્યાંગજનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,શિયાળાની ઋતુમાં શારીરિક રક્ષણ મળે તે હેતુથી વિનામૂલ્યે સ્વેટર અને જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અવસરે 56થી વધુ દિવ્યાંગજનોને શૈક્ષણિક કીટ, ડ્રોઈંગ બુક, કલર પેન્સિલ, ક્રેયોન્સ અને વોટર કલર જેવી સામગ્રી પણ અર્પણ કરવામાં આવી હતી,આ સાથે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

Browse all news articles