ભારતની અંતરિક્ષમાં વધુ એક ઉંચી ઉડાન!

By Our Vadodara

Published

ભારતની અંતરિક્ષ યાત્રામાં એક ગૌરવભર્યો પથ ઉમેરાયો છે. LVM3-M6 મિશનની સફળતા સાથે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ભારતમાંથી અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ સફળતાપૂર્વક નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ ભારતની હેવી-લિફ્ટ લોન્ચ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે અને વૈશ્વિક કોમર્શિયલ લોન્ચ માર્કેટમાં ભારતની સ્થિતિને મજબૂત કરે છે.

Browse all news articles