બ્રેકીંગ : સુરતમાં 30 ડિસેમ્બરે પાણીકાપ, અઠવા ઝોનના 3 લાખ લોકો બનશે અસર ગ્રસ્ત
By Our Vadodara
Published

અઠવા ઝોનના વેસુ. ડુમસ ,ખજોદ ,ભીમરાડ માં ૩૦ ડિસેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે. ખટોદરા જળ વિતરણ મથક ની રાઈઝીંગ લાઈનમાં વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરાનાર હોઈ સવાર સાંજ પાણી નો પુરવઠો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે પાણી કાપ ને કારણે લગભગ ૩ લાખ થી વધુ લોકો અસરગ્રસ્ત બનશે.