શોપિંગ સાથે પ્રકૃતિનો આનંદ: આશીર્વાદ હાઈ સ્ટ્રીટમાં ૪ લાખ છોડ સાથે 'વેલી ઓફ ફ્લાવર્સ' તૈયાર.
By Our Vadodara
Published

હવે કાશ્મીર જવાની જરૂર નથી! સુરતના સિટીલાઈટ વિસ્તારમાં 'વેલી ઓફ ફ્લાવર્સ' તૈયાર થઈ રહી છે. આશીર્વાદ હાઈ સ્ટ્રીટ મોલમાં ૪ લાખથી વધુ છોડ અને ૬ અલગ-અલગ પ્રકારના બગીચાઓ જોવા મળશે. શોપિંગ અને કુદરતી સૌંદર્યનો આ અનોખો સંગમ ટૂંક સમયમાં સુરતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે.