વાઈરલ ફોટો : બોટલ માટે વ્હોટ્સએપ કરો? : સાવ આવું

By Our Vadodara

Published

વાઈરલ ફોટો : બોટલ માટે વ્હોટ્સએપ કરો? : સાવ આવું

અમદાવાદ માં એક એવી રીક્ષા ફરે છે. એની પાછળ લગાવવામાં આવેલું પોસ્ટર હાસ્યાસ્પદ પણ છે અને વિચારવા મજબુર કરે એવું પણ છે. અમદાવાદના નારણપૂરામાં ફરતી રિક્ષા પાછળ આ વિવાદિત પોસ્ટર આપ જોઈ શકો છો. ત્યારે અહી વાંચી ને મનમાં સવાલ તો થાય કે ભઈલા ! આ કઈ બોટલની વાત કરતો હશે !? આ પોસ્ટર વાંચી તમારા મન માં કયો વિચાર આવ્યો જણાવો કમેન્ટ કરી ને. અને હા , હેપી ન્યુ યર !

Browse all news articles