જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાને મળશે બેસ્ટ ઇલેક્ટોરોલ પ્રેક્ટિસ – ૨૦૨૫ એવોર્ડ

By Our Vadodara

Published

જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાને મળશે બેસ્ટ ઇલેક્ટોરોલ પ્રેક્ટિસ – ૨૦૨૫ એવોર્ડજિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાને મળશે બેસ્ટ ઇલેક્ટોરોલ પ્રેક્ટિસ – ૨૦૨૫ એવોર્ડ

રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે જાહેર કરવામાં આવતા ચૂંટણી અને મતદાર જાગૃતિલક્ષી એવોર્ડમાં વડોદરા જિલ્લાને પણ સ્થાન મળ્યું છે.વડોદરાના કલેક્ટર ડો.અનિલ ધામેલિયાને બેસ્ટ ઇલેક્ટોરોલ પ્રેક્ટિસ – 2025નો એવોર્ડ મળ્યો છે.જે આગામી 25 જાન્યુઆરીના રોજ રાજ્યપાલ દ્વારા એનાયત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ ચૂંટણી સંચાલન અને મતદાતા જાગૃતિના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Browse all news articles