બજેટ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું 'આ બજેટ દેશની આર્થિક દિશા માટે મહત્વપૂર્ણ'

By Our Vadodara

Published


સંસદમાં આજે ઈકોનોમી સર્વે રજૂ થવાનો છે,જ્યારે આગામી 1 તારીખે દેશનું બજેટ! જોકે આજે બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયા વાતચીત કરતા જણાવ્યું હતું કે,આ સત્ર દેશની આર્થિક દિશા માટે મહત્વપૂર્ણ બનવાનું છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશના પ્રથમ એવા મહિલા નાણામંત્રી છે જેઓ સતત નવમી વખત સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે દેશના બજેટ પર હવે દેશભરના ઉદ્યોગ,વેપાર અને સામાન્ય નાગરિકોની નજરો સંસદ પર ટકેલી રહેશે.







Browse all news articles