મહારાષ્ટ્રના નાયક 'અજિત પવાર' પંચતત્વમાં વિલીન

By Our Vadodara

Published

મહારાષ્ટ્રનું બારામતી આજે ભાવનાઓથી છલકાઈ ઉઠયુ છે…'અજિત પાવર'ની અંત્યેષ્ટિમાં જનસાગર જેવી ભીડ ઉમટી પડી છે,અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ માટે સમર્થકો,સ્થાનિક લોકો અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,ગૃહમંત્રી અમિતશાહ,ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન,મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહીત રાજકીય અગ્રણી અને પરિવારજનોની હાજરીમાં પુત્રએ મહારાષ્ટ્રના નાયક 'અજિત પાવર'ના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી નમ આંખો સાથે દાદાને વિદાય અપાઈ હતી તો રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ સંપન્ન થતા જ દાદાનું નશ્વર શરીર પંચતત્વમાં વિલીન થયું હ

Browse all news articles