જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતનો સેવા સંકલ્પ

By Our Vadodara

Published

પરિવર્તન માત્ર એક શબ્દ નથી… પણ એક બાળકના જીવનમાં નવી રોશની પ્રગટાવવાનો સંકલ્પ છે. વડોદરામાં મેન્ટલી ચેલેન્જડ બાળકો માટે ખાસ કાર્યરત પરિવર્તન સ્કૂલના ખાસ પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં અંબા ઉપાસક અને જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિત અને રાજેશ પટેલે ૧૨ મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારીને સમાજને સંદેશ આપ્યો કે સેવા શબ્દથી વધારે એક ભાવ છે. અલબત્ત પરિવર્તન સ્કૂલ એક એવી શાળા બની રહી છે જ્યાં દરેક બાળક ‘સ્પેશ્યલ’ નથી… પણ ‘એક્સ્ટ્રા-ઓર્ડીનરી’ બને છે.

Browse all news articles