અમદાવાદની બ્રાન્ડ ‘એક્સ’ ગારમેન્ટ શોરૂમનો વડોદરામાં શુભારંભ!

By Our Vadodara

Published

વડોદરાના ફેશન પ્રેમીઓ માટે સારા સમાચાર છે—હવે સ્ટાઈલ અને ટ્રેન્ડ માટે અમદાવાદ સુધી દોડવાની જરૂર નથી. અમદાવાદની સુપરહિટ મેન્સવેર બ્રાન્ડ ‘એક્સ’ શોરૂમની વડોદરામાં ભવ્ય એન્ટ્રી થઈ છે.
વડોદરાના નવરંગ સિનેમા રોડ પર શરૂ થયેલા ‘એક્સ’ ગારમેન્ટ શોરૂમમાં પ્રીમિયમ ડેનિમ્સ, આરામદાયક કોટન ટ્રાઉઝર્સ અને લેટેસ્ટ ડિઝાઇનની શર્ટ્સ તથા ટી-શર્ટ્સની શાનદાર કલેકશન ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે તમામ ગારમેન્ટ્સનું ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ થાય છે, જેથી ઉત્તમ ગુણવત્તા સાથે એફોર્ડેબલ પ્રાઈઝમાં કપડાં મળે છે. આજે શોરૂમના સંચાલક પરિવારની મોભી સમાન ‘બા’ના હસ્તે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Browse all news articles