ટાબરિયાનું તોફાન, ઇંગ્લેન્ડ સામે ભારતનો 412નો પડકાર!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=99c8633e-715a-495e-ac1a-1e9df6d770de)
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લેન્ડ સામે રનનો પહાડ ઊભો કર્યો. ભારતના ટાબરિયાઓએ બેટિંગમાં આગ લગાવીને ઇંગ્લેન્ડને 412 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ બ્રેકિંગ ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો, જ્યારે અન્ય બેટ્સમેનોએ ઝળહળતી ભાગીદારી કરી. ભારતીય ઇનિંગ્સે સાબિત કર્યું કે આવનારા દિવસોમાં ટીમ ઇન્ડિયાની નવી પેઢી વર્લ્ડ ક્રિકેટમાં દબદબો જમાવવા તૈયાર છે.