રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી નો પંચાયતોને મહત્વનો પરિપત્ર

By Our Vadodara

Published

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી નો પંચાયતોને મહત્વનો પરિપત્ર

ગુજરાતમાં પંચાયતી રાજમાં મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવા માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતામાં અનેક જગ્યાએ મહિલા પ્રતિનિધિઓના બદલે તેમના પતિઓ જ વહીવટ કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. રાજકોટ જિલ્લામાં આ 'પતિરાજ' સામે જિલ્લા વિકાસ અધિકારી એ આકરૂં વલણ અપનાવી DDO દ્વારા તમામ પંચાયતોને એક મહત્વનો પરિપત્ર જારી કરીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જો હવે પછી પંચાયતના વહીવટમાં પતિદેવોની દખલગીરી જણાશે, તો સીધી જવાબદારી તલાટી કમ મંત્રીની ગણાશે અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Browse all news articles