અઢી વર્ષ બાદ પણ વિદેશી ઉડાનો ન ભરતા ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી રજૂઆત

By Our Vadodara

Published

અઢી વર્ષ બાદ પણ વિદેશી ઉડાનો ન ભરતા ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી રજૂઆત

હીરાસર ખાતે સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણને અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને એરપોર્ટ પરથી વિદેશી ઉડાનો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

Browse all news articles