'શિવજી કી સવારી'માં મુખ્ય મહેમાન બનશે ગૃહમંત્રી અમિતશાહ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=8bece6d5-f5a8-4ff6-ad76-70f79e3f57dc)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ 15 ફેબ્રુઆરીએ વડોદરાના મહેમાન બનશે. મહાશિવરાત્રી નિમિતે યોજાનાર ‘શિવજી કી સવારી’માં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને પ્રતાપનગરથી સુરસાગર સુધી લગભગ 3 કિ.મી.ની યાત્રામાં જોડાશે.
ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી તંત્ર એક્શનમોડમાં આવ્યું છે અને પોલીસ વિભાગે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.