જૂનાગઢ મહાશિવરાત્રી મેળો! ભાવિકો માટે રાજકોટ ST સજ્જ!

By Our Vadodara

Published

જૂનાગઢ મહાશિવરાત્રી મેળો! ભાવિકો માટે રાજકોટ ST સજ્જ!

આજથી જૂનાગઢના મિની કુંભ સમા મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભાવિકોની સુવિધા માટે રાજકોટ એસટી વિભાગે વિશેષ આયોજન કર્યું છે.

રાજકોટ વિભાગ દ્વારા કુલ ૧૮૦ જેટલી એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવામાં આવશે.
૧૦ ડેપોની અને ૩૦ વિભાગની ખાસ બસો મેળાના રૂટ પર મુકાઈ છે.
ખાનગી બસ કરતા ઓછા ભાડે અને સુરક્ષિત રીતે ગિરનાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
દૈનિક ૫૫,૦૦૦થી વધુ મુસાફરો ઉમટી પડવાની શક્યતા છે.

રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના મુસાફરો માટે આ વધારાની બસો મોટી રાહત સાબિત થશે.

Browse all news articles