અમદાવાદના આંગણે ક્રિકેટનો જંગ: ભારત vs નેધરલેન્ડ

By Our Vadodara

Published

અમદાવાદના આંગણે ક્રિકેટનો જંગ: ભારત vs નેધરલેન્ડ




આજે અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓ માટે એક શાનદાર સાંજ રાહ જોઈ રહી છે. ટીમ ઇન્ડિયા અત્યારે ફોર્મમાં છે અને સળંગ ચોથી જીત મેળવવાના મક્કમ ઇરાદા સાથે આજે મેદાનમાં ઉતરશે. જ્યારે બીજી તરફ નેધરલેન્ડની ટીમ ભારતને પડકાર આપવા માટે તૈયાર છે.સાંજે 7:00 કલાકે જ્યારે બંને ટીમો મેદાન પર આમને-સામને થશે, ત્યારે સ્ટેડિયમમાં ફરી એકવાર 'ઇન્ડિયા-ઇન્ડિયા'નો ગુંજારવ સંભળાશે. શું ભારત પોતાની વિજયકૂચ જાળવી રાખશે? તમારી ફેવરિટ પ્લેયર કોણ છે, કોમેન્ટમાં જરૂર જણાવો!

Browse all news articles