શાળાઓને મળતી ધમકીઓ માટે તંત્ર એક્શનમોડમાં!

By Our Vadodara

Published

શાળાઓને મળતી ધમકીઓ માટે તંત્ર એક્શનમોડમાં!



ખાસ બેઠક રાજ્યમાં શાળાઓને ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેલની ઘટનાઓને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા અને શિક્ષણ અધિકારીઓ (DEO) સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી જો પરીક્ષા દરમિયાન આવી કોઈ ધમકી મળે, તો વિદ્યાર્થીઓમાં અફરાતફરી ન મચે અને સ્થિતિ કેવી રીતે સંભાળવી તે અંગે ખાસ વ્યૂહરચના ઘડાઈ છે.દરેક શાળામાં સુરક્ષાના ધોરણો અને ઈમરજન્સી પ્લાન અંગે કડક સૂચનાઓ અપાઈ છે.

Browse all news articles