"નોટિસ વગરની કાર્યવાહી સામે વિરોધનો સૂર!

By Our Vadodara

Published



ખોખરાની ઘટનામાં કોર્પોરેટરની સ્પષ્ટતા: "મારા પિતા ત્યાં કોઈ રાજકીય હેતુથી નહીં, પણ એક સજાગ સામાજિક કાર્યકર તરીકે લોકોની વહારે ગયા હતા." જનતાના હિત માટે રજૂઆત કરવી એ ગુનો નથી!

Browse all news articles