સિવિલમાં સારવાર કે 'સલામતી'ના નામે મહેફિલ?

By Our Vadodara

Published



"જ્યાં દર્દીઓ જીવનની જંગ લડી રહ્યા છે, ત્યાં જ સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 5 પાસે દારૂની બોટલો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. 'ડ્રાય સ્ટેટ' ગુજરાતમાં કાયદાનો ડર ક્યાં? શું હોસ્પિટલ સંકુલ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે? જાહેર જગ્યાએ જામતી આ મહેફિલ તંત્રની ઉંઘ ઉડાડનારી છે.

Browse all news articles