મધરાતે દસક્રોઈમાં આકાશ લાલચોળ: ફેક્ટરીમાં ભીષણ આગ!

By Our Vadodara

Published



"અમદાવાદ ગ્રામ્યના ટીંબા ગામે આવેલી 'યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ'માં મોડી રાત્રે ભયાનક આગ ફાટી નીકળી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે અમદાવાદ, બારેજા અને ધોળકાથી ફાયર ફાઇટરોની ફોજ દોડાવવી પડી. 15થી વધુ ગાડીઓ અત્યારે પણ આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહી છે. સદનસીબે જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પણ આ નુકસાન ખૂબ મોટું હોઈ શકે છે."

Browse all news articles