માસૂમોના જીવ સાથે ખેલ: શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી!

By Our Vadodara

Published



"અમદાવાદ મનપા સંચાલિત શાળાઓમાં ભણતા બાળકો શું માત્ર 'આંકડા' છે? મેચ બતાવવાના બહાને લઈ ગયા બાદ, પરત લાવતી વખતે બાળકોને રિક્ષાઓમાં ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ ભરી દેવાયા. RTO ના નિયમોને નેવે મૂકીને કરાયેલી આ જોખમી મુસાફરીમાં જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? શિક્ષકો અને સંચાલકોની આ ગંભીર બેદરકારીના વાયરલ વીડિયોએ તંત્રની પોલ ખોલી નાખી છે. શું વાલીઓએ પોતાના બાળકોને આવા જોખમમાં મૂકવા માટે શાળાએ મોકલ્યા છે?"

Browse all news articles