કાયદાનો ખોફ ક્યાં? પોલીસ સ્ટેશન પાસે જ જામ છલકાયા!

By Our Vadodara

Published



"શું આ છે ગુજરાતની દારૂબંધી? અમદાવાદમાં પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક, રસ્તાની વચ્ચોવચ બેસીને એક યુવક બેખૌફ દારૂ પી રહ્યો છે. પોલીસના નાક નીચે જ ચાલતી આ હરકત સીધો ખાખીને પડકાર ફેંકી રહી છે. ચેકિંગના નામે માત્ર કાગળ પર ઘોડા દોડાવતું તંત્ર શું આ દ્રશ્યો જોઈને જાગશે? જાહેરમાં નશાની મહેફિલ માણતા આવા તત્વોને કોનો ડર નથી? આ વીડિયોએ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે."

Browse all news articles