તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં! તેલની શુદ્ધતા હવે ગ્રાહકોના હાથમાં

By Our Vadodara

Published





અમદાવાદના 42 મોટા એકમોમાં હવે TPC (Total Polar Compounds) મશીન રાખવું ફરજિયાત બન્યું છે. વારંવાર ગરમ કરેલું તેલ કેન્સર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે. હવે ગ્રાહક પોતે સ્થળ પર જ તેલની શુદ્ધતા તપાસી શકશે અને જો તેલ ખરાબ જણાશે તો તરત જ ઓનલાઇન ફરિયાદ કરી શકાશે. હેલ્ધી અમદાવાદ તરફ આ એક મોટું અને પ્રશંસનીય કદમ છે. શું તમે જાણો છો તમારા મનપસંદ નાસ્તાનું તેલ કેટલું શુદ્ધ છે?"

Browse all news articles