સુરતમાં મેઘરાજાની એન્ટ્રી: ખુશીઓ પર ફેરવ્યું પાણી!

By Our Vadodara

Published



સુરતના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ મોટો પલટો જોવા મળ્યો છે. ઠંડા પવન સાથે ખાબકેલા કમોસમી માવઠાએ ડબલ મુસીબત ઊભી કરી છે. એકતરફ ખેતરોમાં તૈયાર પાક બગડવાની ભીતિએ ખેડૂતો ચિંતિત છે, તો બીજી તરફ વહેલી સવારે વરસાદ પડતા લગ્ન પ્રસંગોના આયોજન અને મંડપો પલળી ગયા છે. શરણાઈના સૂર વચ્ચે વરસેલા વરસાદે અનેક પરિવારોની ચિંતા વધારી દીધી છે.

Browse all news articles