આનંદીબેન પટેલની જ્ઞાતિવાદ સામે લાલ આંખ: "પટેલ એટલે માત્ર અટક નહીં, પણ નેતૃત્વ!"

By Our Vadodara

Published



સુરતમાં આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલે જ્ઞાતિવાદના વાડાઓ તોડી રાષ્ટ્રહિત માટે એક થવા હાકલ કરી છે. તેમણે લેઉવા-કડવા પટેલના ભેદભાવ છોડી, 'પટેલ' શબ્દનો સાચો અર્થ 'નેતૃત્વ અને સેવા' હોવાનું સમજાવ્યું હતું. ભૂતકાળની પરંપરાઓને યાદ અપાવતા તેમણે સમૃદ્ધ પરિવારોને અપીલ કરી કે, જરૂરિયાતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓની ફી ભરી સાચું નેતૃત્વ પૂરું પાડો. જ્ઞાતિવાદ છોડી 'હિન્દુસ્તાની' બનવાનો તેમનો આ સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Browse all news articles