સાવધાન પરીક્ષાર્થીઓ! સુરતનો ટ્રાફિક તમારી પરીક્ષા ન લે, તે માટે વહેલા નીકળજો!

By Our Vadodara

Published



સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરી અને અન્ય કારણોસર ઉભી થતી ટ્રાફિક સમસ્યા હવે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બની છે. સુરત DEO દ્વારા ૨૦૩ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટ્રાફિક જામની શક્યતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓને વહેલા પહોંચવા તાકીદ કરવામાં આવી છે. ૨૦૦ થી વધુ શાળાઓ ટ્રાફિકની ઝપેટમાં આવી શકે તેમ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે, કારણ કે ટ્રાફિકમાં ફસાયા તો વર્ષ બગડી શકે છે.

Browse all news articles