સોનું ગુમ થવાના મામ આખરે દંપતીને મળ્યું અધધ ₹1.32 કરોડનું વળતર!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=f3dc1517-9902-43a2-9179-986cc0d7f2a9)
રાજકોટના શાહ દંપતીએ ઇન્ડિયન બેંકમાં ૨૨ કેરેટના ૧ કિલોથી વધુ સોના પર લોન લીધી હતી પરંતુ ઓક્ટોબર ૨૦૨૫માં લોન રિન્યુ કરાવતી વખતે માલૂમ પડ્યું કે લોકરમાંથી સોનું ગાયબ છે. શરૂઆતમાં હકારાત્મક પ્રતિસાદ ન મળતા દંપતીએ હાઈકોર્ટના શરણ લીધા હતા.હવે હાઇકોર્ટમાં ૧.૧૫ કરોડના સોના સામે બેંક હવે ૧.૩૨ કરોડ ચૂકવવા સહમત થઈ છે.બેંકિંગ ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અને સતર્કતા માટે આ એક દાખલારૂપ કિસ્સો છે.