SOG ના દરોડા : પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા બે મેડિકલ સ્ટોર ઝડપાયા
By Our Vadodara
Published
.jpg?alt=media&token=97a871dc-7e4d-4850-afbe-82d31eba22a9)
સુરત SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ વેચતા બે મેડિકલ સ્ટોર સંચાલકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.તપાસ દરમિયાન નશાકારક સીરપની ૧૮ બોટલ કબજે કરી બંને મેડિકલ સંચાલકો સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.