સાવધાન! ગોતાની સોસાયટીમાં બાળકો ઉપાડતી ગેંગની શંકાસ્પદ મહિલાઓ ઝડપાઈ!
By Our Vadodara
Published
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સ્ટેટસ એલિસિયમ સોસાયટી પાસે મોડી રાત્રે બે શંકાસ્પદ મહિલાઓને સ્થાનિકોએ ઝડપી પાડી છે. બાળકો ઉપાડતી ગેંગ સાથે હોવાની આશંકાએ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે હાલ બંનેને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે. તમારી સતર્કતા જ આપણા બાળકોની સુરક્ષા છે. આ રિલને વધુમાં વધુ શેર કરો જેથી દરેક વાલી જાગૃત થાય!