મધ્ય પૂર્વના યુદ્ધના માહોલ વચ્ચે દેશના અન્ય વિસ્તારોમાં ગેસની ચિંતા છે, પણ વડોદરામાં સ્થિતિ એકદમ નિયંત્રિત છે! વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શહેરમાં ગેસ કાપની કોઈ શક્યતા નથી. શહેરમાં ૨.૭૦ લાખથી વધુ કનેક્શન નિયમિત ચાલી રહ્યા છે. GAIL સાથેના સંકલનથી રોજના ૪ લાખ ક્યુબિક મીટર ગેસનો પુરવઠો ઉપલબ્ધ. નવા કનેક્શન માટેની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે. ગભરાવાની કોઈ જરૂર નથી, વડોદરામાં ગેસ સપ્લાય અવિરત અને સુરક્ષિત