રિલાયન્સની મોટી ડીલ: અમેરિકાની શરતી છૂટછાટ વચ્ચે ઈરાન પાસેથી ખરીદ્યું 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ!
By Our Vadodara
Published

ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગ્લોબલ એનર્જી માર્કેટમાં મોટો દાવ ખેલ્યો છે. અમેરિકા દ્વારા પ્રતિબંધોમાં આપવામાં આવેલી ટૂંકા ગાળાની રાહતનો લાભ ઉઠાવીને રિલાયન્સે ઈરાની ક્રૂડ ઓઈલના 50 લાખ બેરલની ખરીદી કરી છે.