રિક્ષામાં લિફ્ટ આપી વૃદ્ધોને લૂંટતી ગેંગ ઝડપાઈ

By Our Vadodara

Published



સાણંદ પોલીસ મથકમાં ગત ૩૧ માર્ચના રોજ એક લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ૭૫ વર્ષના એક વૃદ્ધ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ તેમને લિફ્ટ આપી લુંટ આચરી હતી. મહત્વનું છે કે આ ગેંગ ખાસ કરીને એકલા જતા વૃદ્ધોને સોફ્ટ ટાર્ગેટ બનાવતી હતી. રિક્ષામાં બેસાડ્યા બાદ નજર ચૂકવીને અથવા ડરાવી-ધમકાવીને વૃદ્ધો પાસેથી રોકડ અને કિંમતી દાગીનાની લૂંટ ચલાવતી હતી.ત્યારે સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગેંગના સભ્યોની અટકાયત કરી લૂંટમાં વપરાયેલી રિક્ષા અને મુદ્દામાલ

Browse all news articles